STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

એ વાર આવજો

એ વાર આવજો

1 min
171

મારી નિશાળમાં એક વાર આવજો,

જો જો લીલુંડા, ઝાડવા રે લોલ,


ભણતર ભણે નાના ભુલકા રે લોલ,

દોડી દોડી ને આવે રે લોલ  


રમત સાથે મળે, જ્ઞાન રે લોલ,

પ્રવૃતિથી અમે શીખતા રે લોલ,


નાના છે છોડવા ને, મોટા મોટા ઝાડ,

હિંચકા બાધી ને અમે હિંચતા રે લોલ,


નિત નવી પ્રાથૅનાને,  નિત નવા ગીતો,

વાગે સંગીતના તાલે રે લોલ,


આવે સીઆરસી ને આવે બીઆરસી,

નિત નવું ભાથું લાવતા રે લોલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children