STORYMIRROR

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

એ કહે છે

એ કહે છે

1 min
143

એ કહે છે, 

કે લગાવું તારા ચહેરા પર રંગ

કે રંગી દઉ તારી ચૂંદડી ?


કોણ એને સમજાવે

કે જેને પ્રેમનો રંગ ચડ્યો હોય

જે પ્રેમના રંગથી રંગાઈ ગયા હોય  

એની ઉપર બીજો કયો રંગ લાગી શકે ?


ઊડતો ગુલાલ જોઈ તું યાદ આવે

જિંદગીમાં સરવાળે બચી બાદબાકી

ને એમાં કરી જીવતરની ઝાંખી.


સંગે રંગાયેલી હવે જિંદગી બચી

તું નથી પણ તારી યાદ છે ઘણી

કહે છે દરેક રંગ પોતાની કહાણી.


મેં તો ઉડાડ્યો આજે તારી યાદમાં

શબ્દ કેરો રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance