STORYMIRROR

Ishani A.

Drama

3  

Ishani A.

Drama

દુઆ માંગુ છું

દુઆ માંગુ છું

1 min
327

વાત એ શાશ્વત છે કે તું મારો નથી..

તો ય મારી દરેક દુઆમાં હું તને જ માંગુ છું..


મને ખબર છે હું અધૂરી છું તારા વગર.. 

એટલે જ દરેક દુઆમાં તારી જ સલામતી માંગુ છું..


તને જીવનમાં નથી જોઈ શકતી દુઃખી...

એટલે જ દરેક દુઆમાં તારી જ ખુશી માંગુ છું..


તારાં વિનાની જિંદગી અધૂરી જ રહેશે

એટલે જ મારી દુઆમાં હું ફક્ત તને જ માંગુ છું..


કરજે તું દુઆ મારી કબુલ હે ઈશ્વર 

બસ આટલી જ હું તારાંથી દુઆ માંગુ છું..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama