STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

દસ્તક પડી

દસ્તક પડી

1 min
201

વિચારોમાં ખોવાયેલ હતો જેના,

એની દરવાજે દસ્તક પડી.

રાહ જોતો હતો ક્યારનોય તે વ્યક્તીની આજે,

દરવાજે દસ્તક પડી.


જોયું હતુ રૂપ જેનુ સ્વપ્નમાં,

એની આજે દરવાજે દસ્તક પડી.

આંખો ચોળીને જોયુ તો ચાહતો હતો જેને,

એની જ દરવાજે દસ્તક પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance