STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

દરરોજ હું મને શોધું છું

દરરોજ હું મને શોધું છું

1 min
28.4K


દરરોજ હું મને શોધવા નીકળું,       

જીગ્નાશાઓના ઘરમો પકડાઉ.    


થથી કોઈ, વાહનની મારે જરૂર,

પોલા શબ્દોનો, સથવારે જોડાઉં. 


દરરોજનું મહાભારત ને રામાયણ,   

મીઠા જીવતરના વલોણે વલોવાઉંં.


વિના કોઠારે કરું ખેરાત સ્વપ્નોની,  

ઉબોટે ચરણોને મેદાન સમજાઉં.   


શબ્દોનાં સેનાપતિનો વહીવટદાર,   

અર્થોના યુદ્ધમાં દરરોજ હું ઉજરડાઉંં.


અર્થોને લાગણીઓનો આ પરિવાર,  

મને આંસુઓના દોરડે જઈ બંધાઉં.


સજાવું સવારું એષણાનો કારોબાર.

મારી હયાતીને એમ સમજી સમજાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational