STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

દરિયો

દરિયો

1 min
14.5K


એક આંસુના ટીંપાની છાલકે

મે દરિયો ઉલેચ્યો આંખમાં

આજ સાંજ ઢળે

અને રાત વળે

તોય કેમ ના આંખ વરી

જોઈ જોઈ રાત ભર

તોય ના થાકી આંખ મારી

હા આજ મારી આંખ

તોય ના વરી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational