STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 99

દરિયો ( મોનોઈમેજ) - 99

1 min
590

 (૧૯૭)

દરિયાની

ખરાબ હાલત જોઈને

દરિયાની સુંદરતા વિશે

ભણતાં બાળકો

તેના વિશે

શું નિબંધ લખશે...?

(૧૯૮)

કોઈક

દિવસ તો

દરિયો

બનશે

સ્વર્ગથી પણ ચડિયાતું

નંદનવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy