STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 88

દરિયો ( મોનોઈમેજ) - 88

1 min
476

 (૧૭પ)

માણસે

પોતાની લાલચ

સંતોષવા માટે

દરિયાને પણ

કમાણીનું સાધન

બનાવી લીધું છે ?

(૧૭૬)

દરિયાની સુંદરતા

પછી

માત્ર પુસ્તકો

અને

ટેલિવિઝનમાં જ

નહિ રહી જાયને ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy