STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 77

દરિયો ( મોનોઈમેજ) - 77

1 min
452

 (૧પ૩)

દરિયો

જોગી જેવો લાગે.

જોગીને

લાંબી જટા,

દરિયાને

લાંબાં મોજાં.

(૧પ૪)

દરિયાની

સપાટી ઉપર

કોણે લખી હશે

સુંદર કવિતા?

જે સતત

સંભળાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy