STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 72

દરિયો ( મોનોઈમેજ) - 72

1 min
433

 (૧૪૩)

દરિયો

કહે,

''મારામાં

ડૂબકી લગાવો,

સાહસ કરશો

તો મોતી મળશે.''

(૧૪૪)

શુકન-અપશુકનના

રિવાજોને

ધ્યાનમાં રાખીને

દરિયો

ચિંતનમાં

બેઠો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy