STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 67

દરિયો ( મોનોઈમેજ) - 67

1 min
586

 (૧૩૩)

દરિયાને

વાર્તા કહેવા

બેસીએ તો

તે સાંભળશે નહિ,

એને નવરાશ

કયાં છે ?

(૧૩૪)

કોઈ સુંદર

સરોવર

દરિયાના ચાહકોમાં

ભાગ પડાવે,

તો દરિયાને

ઈર્ષ્યા આવે...?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy