STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 62

દરિયો ( મોનોઈમેજ) - 62

1 min
345

 (૧ર૩)

દરિયાને પણ

સ્વચ્છ રહેવું

ગમતું હશે.

એટલે તો

નકામું બધું

કિનારે છોડે છે.

(૧ર૪)

આપણી આંખનાં

આંસુ ખારાં,

તો દરિયાનું

ખારું પાણી

તેનાં આંસુ તો

નથી ને...?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy