STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 57

દરિયો ( મોનોઈમેજ) - 57

1 min
410

 (૧૧૩)

દરિયો

આપણી ગંદકી

સાફ કરે,

તેને

ગંદો

કહેવાય ?

(૧૧૪)

દરિયાના

વૈભવને

દુનિયાનો

કયો વૈભવ

હરાવી

શકે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy