STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 30

દરિયો ( મોનોઈમેજ) - 30

1 min
361

 (પ૯)

વહેતો હોય

દરિયો

ને

લાગે કે

આપણું

મન વહે છે.

(૬૦)

દરિયાકિનારે

બેસીને જોતાં

લાગે કે,

આપણે પણ

પાણીમાં

વહીએ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy