STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 123

દરિયો ( મોનોઈમેજ) - 123

1 min
382

 (ર૪પ)

’નો પાકિઁગ’

એવું

કદી’

દરિયાએ

કહ્યું

નદીને ?

(ર૪૬)

દરિયાને

કયું ફળ ભાવે ?

કેરી ? સફરજન ?

અમરફળ ? કે

માનવ નામનું

જીવિત ફળ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy