STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

2  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 112

દરિયો ( મોનોઈમેજ) - 112

1 min
178

દરિયાએ જેને દર્શન ન દેવાં હોય તેના

ચશ્મા ઉપર છાલક મારીનેકરે બધું ધૂંધળું.


દરિયો ખારો કેમ ? અનેક વિરહી

આંસુઓથી ભરાયો હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy