STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 105

દરિયો ( મોનોઈમેજ) - 105

1 min
559

 (ર૦૯)

અનેક કૌભાંડોનો

સાક્ષી પણ

દરિયો બને,

ને

પછી સહે

ઊંડી વેદના.

(ર૧૦)

માણસે

દરિયા ઉપર પણ

લીટીઓ દોરીને

પોતાની

હિસ્સેદારી

નોંધાવી દીધી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy