Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Shubh

Romance Others

3  

Patel Shubh

Romance Others

દરિયામાં

દરિયામાં

1 min
243


શાંત લહેરો આ દિલની,

દેખાય છે આ દરિયામાં,


જીવનના આ સંગનો,

દેખાય રંગ આ દરિયામાં,


જીવનના ધડકતા દિલની,

દેખાય ધડકન આ દરિયામાં,


જીવનની મીઠી યાદનો,

દેખાય પ્રેમ આ દરિયામાં,


પ્રેમના અનોખા વિયોગમાં,

દેખાય આંસુ આ દરિયામાં,


વિરહની અદભુત રાતનો,

દેખાય ચંદ્ર આ દરિયામાં,


તારી મીઠી મીઠી સ્મિતની,

દેખાય ચાંદની આ દરિયામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance