STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

3  

'Sagar' Ramolia

Inspirational

દરિયાકિનારાની રેતી

દરિયાકિનારાની રેતી

1 min
404

ઘણાં લોકો

આવ્યાં અને ગયાં

દરિયાકિનારે......


ત્યાં

ઊભાં અને બેઠાં,

નાસ્તો ખાધો અને આઈસ્ક્રીમ લીધો,

ઠંડાપીણાં પીધાં,

દરિયાનાં મોજાંઓને માણ્યાં

અને વાતો કરી,

પછી

ઘરે પાછાં ફર્યાં.....


આ બધું

જોયું અને ભાર સહ્યો,

બિચારી, સહનશીલ, દુર્ભાગી

દરિયાકિનારાની રેતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational