STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

દરિયાઈ

દરિયાઈ

1 min
463

આજે શીદને તું ભરમાઈ?

જાણી કઈ વાતોની સચ્ચાઈ?


તું જો તું છે તો હું હું છું,

તારી ને મારી શું સરસાઇ ?


છીપમાંથી મોતી છૂટે તો ?

વાતો દરિયાનો ક્યાં સમજાઈ?


મત્સ્યનો અવતાર મળ્યો છે,

પાણી સાથે અખ્ખર ઢાઈ.


ઘૂઘવતા મોજા શી યાદો,

જાણે તરફડે કો ' જીવ દરિયાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama