દર્દ
દર્દ
યાદ મને તરછોડનાર વ્યક્તિની નથી આવતી
યાદ મને વ્યક્તિ એ આપેલી તકલીફોની આવે છે.
દુ:ખ નથી એને તરછોડ્યાનું મને
દુ:ખ છે એના કારણે સમાજે મારેલ મહેણાંનું,
કોઈ કોઈના વિના મરતું નથી
સમય ને સંજોગો જીવતા શીખવી દે છે.
દર્દ છે એ વાતનું મારે મારી બેગુનાહીની આપવી પડે છે સાબિતી
પણ સમાજ નથી માંગતો ગુનેગાર પાસે કોઈ માહિતી.