Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy

3  

Bhavna Bhatt

Tragedy

દર્દ

દર્દ

1 min
451



દિલમા રોજ કોઈ દર્દ રહી જાય છે,

જીવનમાં કંઈક દર્દ સંબધોથી મલી જાય છે.

 

મોહબ્બતના રસ્તાને ચાતર્યો નથી જેણે,

ચાહતથી દર્દ એમને પણ રંગી જાય છે. 

 

હરદમ શાંત રહેતું ભાવનાનુ હૈયું,

તમારી નિષ્ઠુરતાથી ક્યારેક ધગી જાય છે.

 

દવ લાગે છે જ્યારે દિલના ડુંગરિયે,

સૂકા ભેગું, થોડું લીલુંય બળી જાય છે.

 

પોરો ખાવાનો હવે સમો ક્યાં છે,

સમય વર્તે સહુ સાવધાન થઈ જાય છે.

 

લાગાણી વિનાના આ શહેરમાં મુકામ નથી,

અહીં માનવી જ માનવને દર્દ આપી જાય છે...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy