STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

દર્દ ભરી કવિતા

દર્દ ભરી કવિતા

1 min
714

સપનાં તો આવે ઘણાં

સાચા કોના પડે છે.

પ્રણય સંબંધ અનામ રહેવા બંધાય છે.


ઈચ્છા ક્યાં પૂરી કરાય,

નસીબ નો પાસો કેવો ફેંકાય છે.


માયા પાસ ને ભલે ખોટા કહીએ,

સાધુ સંતો થી પણ તેમાં ડુબાય છે.


પડદો ભલે પડયો હોય સમજ નો

લોકો ના મોં પર શાને ગળણા બંધાય ?


અંત ભલે સરખો હોય બધાનો 

મુર્ખાઇ નો સડો કયાં જાય છે?


સલાહો તો સારી આપે બધાંને 

ખુદ પર તેનો અમલ કેમ કરાય છે.


શૈમીડા ફરી ફરી એ ટેપ વાગ્યું જુઠ્ઠાણા નું 

સત્ય ની કુંચી ને ક્યાં શોધાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama