STORYMIRROR

Bindya Jani

Drama

2  

Bindya Jani

Drama

દોસ્તી

દોસ્તી

1 min
1.4K

તારી ને મારી છે આ, નિ:સ્વાર્થ ભરી દોસ્તી,

ના વાચા, ના વિચાર, છતાં અનોખી દોસ્તી,


જંગલ કેરા ઘરમાં મુક્ત તારી હસ્તી,

તને જોઈને હું મુક્ત હાસ્ય વેરતી,


ભાવવિશ્ચથી ભરપૂર આપણી દોસ્તી,

એકમેકને નિરખીને નિભાવીએ દોસ્તી.




Rate this content
Log in

Similar gujarati poem from Drama