STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

દિવડા પેટાવો

દિવડા પેટાવો

1 min
664

દિવડા પેટાવો તમે દિલમાં જી,

ખુટી જાય નહિં જોજો તેલ એમાં હેતના,

દિવડા...

અંધારા થયા ચારી કોર સબંધમાં જી,

એથી કરોને અજવાળા તમે આશના,

દીવડા...


ભાવના ભાનુ આથમ્યા સૌ આભમાં જી,

એથી કરોને પ્રકાશ તમે પ્રીતના

દીવડા...


'અર્જુન' કે' રાજી થાશે મન પ્રભુ રામના જી,

જો પુરશો એમાં દિવેલ તમે પ્રેમના,

દીવડા..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational