STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

દિશા અને ખૂણાની મહાનતા

દિશા અને ખૂણાની મહાનતા

1 min
143

ઉત્તરમાંથી આશા લઈને ચાલને કઈક કરીએ

દક્ષિણમાંથી દીપક લઈને ચાલને દિવ્યતા કરીએ,


પૂર્વમાંથી પ્રાથના કરીને પગદંડી પર જઈએ

પશ્ચિમમાંથી પ્રેમને પ્રગટાવી પ્રભાતનાં ગીત ગાઈએ,


ઈશાનમાંથી આજ્ઞા લઈને આનંદને આવકારીએ

અગ્નિમાંથી આશ્વાસન લઈને અલગતા પાથરીને,


નૈઋત્યમાંથી નિર્મળતા લઈને સૌને નમ્રતા શીખવીએ

વાયવ્યમાંથી વાચા લઈને ચાલો વાતાવરણને નમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract