STORYMIRROR

Jn Patel

Inspirational Others

3  

Jn Patel

Inspirational Others

દિપાવલીની શુભેચ્છાઓ

દિપાવલીની શુભેચ્છાઓ

1 min
11.6K


દિપાવલીની શુભેચ્છાઓ

દિવાળી એટલે


અંધકાર પર પ્રકાશનો વિજય,

મારા જીવનમાં રહેલા વિકારો,

રાગ-દ્વેશ, વ્યસનો જેવ અનેક

દુર્ગુણોની સફાઇ કરવી.


મારા ઘરને જેમ દીવડાથી

સજાવું છું એમજ મારા જીવનને

મારા અંતરને પણ સજાવવાનો

દિવસ એટલે દિવાળી.


સૌના જીવનમાં સાચા અર્થમાં

દિવાળીનો ઉત્સવ ઉજવાય

એવી આજના આ મંગલ પર્વે

જગતના તાતને મારી પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational