Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Tragedy

3  

Mulraj Kapoor

Tragedy

દિલની વાત

દિલની વાત

1 min
209


લઈને તારો હાથ હાથમાં, 

વિતાવવા જિંદગી સાથમાં, 

કેટલા અરમાનો સપના,

 જોયા હતાં સંગ આપના,


તમારા સંગ આંખો મળી, 

અરમાનોને પાંખો મળી, 

જીવનને એક દિશા મળી, 

ખુશીઓની સોગાદ મળી,


ખબર નહીં કેમ થયું ? 

તે મારાથી મોઢું ફેરવ્યું, 

કારણ પણ ન જણાવ્યું, 

દિલ મારું ખુબ દુભાવ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy