Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pritima jogariya

Tragedy

3  

pritima jogariya

Tragedy

દિલમાં સમાણી

દિલમાં સમાણી

1 min
127


ખબર ન હતી પ્રેમ કોને કહેવાય પ્રિયે

તારા સ્મિતથી ઘેલો થયોને દિલમાં સમાણી, 


એક એક ડગલે તારું સ્મિત હરખાતું

તારાં સ્મિતમાં જ મારું સ્મિત સમાણું, 


તારાં સ્મિતને હૃદયમાં કેદ કરીને રાખી છે

તારાં આ સ્મિતથી જ તો તું મારા હૃદયમાં વસી છે, 


તું મારી જ હતી તો કારણ શું હતું

જેમાં આવી આપણી વચ્ચે આ 'દુરિયા', 


સમય એક એવો હતો તારામાં હું જીવતો

હવે સમય એવો આવ્યો જયાં મારામાં પણ હું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy