દિલદાર
દિલદાર
કોરોનાકાળમાં માસ્ક જરૂરી હોય છે
દિલદારથી જરૂરી દૂરી હોય છે,
રહે છે દિલદાર હંમેશા દિલની નજદીક
પછી ભલેને ‘દૂરી’ની મજબૂરી હોય છે.
કોરોનાકાળમાં માસ્ક જરૂરી હોય છે
દિલદારથી જરૂરી દૂરી હોય છે,
રહે છે દિલદાર હંમેશા દિલની નજદીક
પછી ભલેને ‘દૂરી’ની મજબૂરી હોય છે.