STORYMIRROR

Shaimee Oza

Romance Tragedy

3  

Shaimee Oza

Romance Tragedy

દિલબર

દિલબર

1 min
422




પ્રેમ નામે જુઠો ખેલ થયો,

મારુ દિલ તોડી ચાલી ગયા મારા દિલબર.


આ દિલ રડે છે તમારી યાદમાં,

યાદમાં તારી અમે દિવાના બની ગયા દિલબર.


દિલ દર્દનો હિસાબ માંગે છે,

તેનો હિસાબ આપી જા મારા દિલબર.


દિલ તારા નામે દાન કરી બેઠા

અમે કેવા પાગલ કે એક એક

શ્વાસ તારા નામે કરી બેઠા

અમે તો કેવા છેતરાયા,

વાતો ને સાચી માની ગયાં,

તમે મને જુઠા વચનો આપી ગયા દિલબર.


ભીતર સવાલ જલાવે મુજને

પ્રેમની સજા મને તે કેવી આપી મારા દિલબર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance