દિલ
દિલ
સતત ઝંખ્યા કરે છે તમને મારું દિલ,
કેટલું બધું વધી ગયું છે તમારી યાદોનું બિલ.
ધડકન મારી ચૂકવવા મથે છે તમારી યાદોનું બિલ,
તમે હવે ઝડપથી આવી જાવ સાથે લઈ મારું દિલ..!!