Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

દિલ

દિલ

1 min
11.6K


કેવું લાગતું હશે ને કેટલું નાનું હશે?

કોના જેવું હશે ને ક્યાં રમતું હશે?


શું કરતું હશે ને કોને મળતું હશે?

મન સાથે એને અજીબ જ નાતો હશે,


ભાવનાઓમાં એ વહેતું હશે,

અપશબ્દો, અનાદર, નફરતથી એ દુભાતું હશે,


અગોચર વિશ્વમાં એકાંત એ શોધતું હશે,

કોઈ વૃક્ષની એ છાયામાં એ સંતાતું હશે,


મનુષ્ય, પ્રાણી- પંખી બધામાં એ વસતું હશે,

લાગણીશીલ અને પ્રેમાળ વ્યક્તિને જ એ મળતું હશે,


નાજુક નમણું ને થોડું ભરખમ હશે,

સુંદર એનો રંગ હશે ને ખુશીથી એ ફૂલતું હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama