STORYMIRROR

Pooja Patel

Romance Fantasy

3  

Pooja Patel

Romance Fantasy

દીવો

દીવો

1 min
158

હેતથી દીવો

પ્રગટાવ્યો મેં પ્રેમનો

રાધા હસી !


સાથે કાનુડો

હસી ખુશી રમતો

ખુશ છે આજે !


દીવા સંગાથે

અંધકાર ભગાડ્યું

સંચાર થયો !


અજવાળી પૂનમ

ખુશીઓ જે લાવી છે

સાથે રહેશે !


તારો છે સાથ

જગમગાટ દીવો

આપણા પ્રેમનો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance