STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

2  

PRAVIN MAKWANA

Abstract

દીવો ભવ

દીવો ભવ

1 min
64

આમ તો કોઈ ધનની તરસ નથી,

ને આમ તો કોઈ નવું વરસ નથી,

વાત આવે મારા સમાજ હિતની,

એથી મોટો કોઈ ઉરમાં હરખ નથી,


તમે મોકલો તેવા ન મોકલું મેસેજ,

થઈ ના જતાં તમે મારાથી નિરાશ,

લાગણી તો આપણી હતી ને રહેશે,

આ સબંધનું પેલું કે છેલ્લું વરસ નથી,


દીવો તો અપ્પો દિપો ભવ:નો ભલો,

આતશબાજી શિક્ષણ, સંપની સાચી,

એક બાબાની વાત બીજો બુદ્ધનો પથ,

એનાથી મારો બીજો કોઈ ધરમ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract