STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational Children

3  

PRAVIN MAKWANA

Inspirational Children

ભણવું તો પડે

ભણવું તો પડે

1 min
196

સાહેબ થવા તો ભણવું જ પડે

ડરાવી ધમકાવી કે ડફોળાઈ કરીને દાદા, બાપુ કે 

ભા તો બની જવાય....

બાકી સાહેબ કહેરાવવા તો ભણવું જ પડે....


જૂઠ પાખંડ કે અસત્ય ફેલાવી મહંત, મુલ્લાં કે પાદરી 

તો બની જવાય....

બાકી જજ બની નિર્ણય કરવા તો ભણવું જ પડે..

 

વહેમ અંધશ્રદ્ધા કે ગુમરાહ કરી ભૂવા, ફાધર, પંડિત કે 

મોલવી તો બની જવાય....

બાકી ડોક્ટર બની નિદાન કરવા ભણવું જ પડે.....


તારો ધર્મ નીચો ને અમારો ઊંચો કરી... હિન્દુ,મુસ્લિમ શીખ કે 

ઈસાઈ તો બની જવાય....

બાકી સત્ય સમજવા અને ઇન્સાન બનવા તો 

ભણવું જ પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational