STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational Children

3  

PRAVIN MAKWANA

Inspirational Children

બાળકોની પ્રાર્થના

બાળકોની પ્રાર્થના

1 min
198

પ્રાર્થના છે પ્રાર્થના

બાળકોની પ્રાર્થના,

સ્વીકારો સ્વીકારો માત પ્રાર્થના,


સત્યવાણી અમ જિહવાથી ઉચરે

અસતનો ભાવ દૂર થાય ....

 પ્રાર્થના.....


ભણી ગણીને આગળ વધીએ

દુર્ગુણ અમારા દૂર થાય....

પ્રાર્થના.....


શુભ વિચાર વિદ્યા જ્ઞાન અમને આપજો

કરુણા ઉરે ઉભરાય …

પ્રાર્થના......


ગાફેલ તારા ગુણલા રે ગાય

હૃદયમાં રાખી ધ્યાન...

પ્રાર્થના.....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational