STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

દીકરી

દીકરી

1 min
277

ઘર ને કિલકારી થી ગુંજવું,

હસતી રમતી રહું

કાલું ઘેલું બોલું,

મમ્મીના ખોળે ખેલું

પપ્પાના હેતથી હરખું,


આંગળી પકડી પા પા પગલી ભરી,

એ જ આંગળીએ મોટી થઈ,

શિક્ષણ સંસ્કાર ભાથા માં મળ્યા,


દીકરી લક્ષ્મી નું રૂપ

વ્હાલ ની અવિરત સરવાણી

કુટુંબ ની શાન માથે લઈ 

ચાલે ને સાચવે લાજ માત પિતાની

સુખ થી છલોછલ છે દીકરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama