દીદાર તારો
દીદાર તારો
ઝંખે છે મન દીદાર તારો,
કે પ્રેમની આ એક રીત છે....
વાલમ,તું હોય મારા નયનોની સામે,
ના પાડે છે ઝૂકવાની,
કે આજે પાપણોની આ જીદ છે.....
ઝંખે છે મન દીદાર તારો,
કે પ્રેમની આ એક રીત છે....
વાલમ,તું હોય મારા નયનોની સામે,
ના પાડે છે ઝૂકવાની,
કે આજે પાપણોની આ જીદ છે.....