Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Drama

5.0  

Nirav Rajani "शाद"

Drama

દીદાર-એ-યાર

દીદાર-એ-યાર

1 min
324


તરસતો રહયો હું દીદાર-એ-યાર માટે ,

ને એ સતાવતા રહ્યા એમની ચશમ-એ-તાર* માટે,


હતો હું મુન્તઝીર ને આવ્યા એ મુખ્તસરમાં,

ને એ પુરનોર રહ્યા નવી બહાર માટે,


મારી હસરત છતાં ન કરી એમણે વસ્લ,

ને એ "શાદ " એ તરસતાં રહ્યા મારા ભાર માટે.


# ચશમ એ તાર - ભીની આંખો

મુન્તઝીર - રાહ જોતો

મુખ્તસર - ટૂંકો ગાળો

પુરનોર - આનંદીત

હસરત - ઈચ્છા

વસ્લ - મુલાકાત #


Rate this content
Log in