STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ધન્ય છે ભારતની ધરા

ધન્ય છે ભારતની ધરા

1 min
267

ધન્ય છે ભારતની ધરાને,

જ્યાં વીર પુરુષો ઊગ્યા,


ધન્ય છે ભારતની જમીનને 

જ્યાં વીર નારીઓ જન્મી છે,


ધન્ય છે આ ભારતની ભૂમિને 

જ્યાં વીર ઘડવૈયા ઘડાયા છે,


ધન્ય છે આ ભારતની ધરતીને 

જ્યાં કેટલાય ચરિત્રો ચિત્રાંણા છે,


ધન્ય છે આ ભારતની ગાથા ને જ્યાં ગૌરવી ગુજરાતી ગુંજ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children