Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JAYESH SUTHAR

Children Inspirational Others

3  

JAYESH SUTHAR

Children Inspirational Others

કોણ કહે છે ?

કોણ કહે છે ?

1 min
13.9K


કોણ કહે છે આ ધરતી પર ક્યાય, કશે ભગવાન નથી !

કોણ કહે છે આ આવની પર ઈશ્વરના એધાણ નથી !


રાત દિવસ અને સાંજ સવાર સદા નિયમસર આવે છે

સુરજ ચાંદ સદા નિયમિત જગતને તેજ થકી બહેલાવે છે


ચોમાસાની જળવર્ષા અને વસંત ઋતુતણી રાણી

ટાઢ શિયાળો, તાપ ઉનાળો ઋતુઓની કેવી લ્હાણી !


જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય

ધરતીમાતા ધાન ઉગાડે એ ઉપકાર અમૂલ્ય


એકધારું ને અનઅટકતું અનંત આયોજન આવું

વિરાટને આંગણીયે જેને નિત્ય નવું થઈ સરજાવું


અંતર્યામી ઈશ્વરની એ આ સહુ ઓળખાણ નથી !

પાપમાં પડું ના કહેશો કદી 'ક્યાય અહીં ભગવાન નથી'


કોણ કહેછે આ ધરતી પર ક્યાય ભગવાન નથી !


Rate this content
Log in

More gujarati poem from JAYESH SUTHAR

Similar gujarati poem from Children