STORYMIRROR

Nipa joshi shilu

Children Others

3  

Nipa joshi shilu

Children Others

યાદો જ તો છે

યાદો જ તો છે

1 min
27.4K


પાછું નાનપણ આવ્યું

સાંભયુઁ બધું જ છાનુમાનું

જેવું એ.સી ભુલાયુ,

ધાબા તરફ દોડી જવાયું


માઉથ ફ્રેશનર ખાતા ખાતા,

અનાયાસે સુકવેલ"કેરીના ગોઠલા તરફ" જોવાયું

હિલ સ્ટેશન પણ મને નથી કરતું આટલું "હિલ"

જેટલું મને મારું "ઘર" કરે ચીલ


પગલે પગલે હજારો "પગરવ" સંભળાયા

ઘરનાં ઓરડે યાદોનાં "તોરણો"બંધાયા

મારા રસોડે ફરી આજે એ જ હાથે "લીલી ચોળી રંધાણી"

જે હાથની મિઠાશની હું કાયમથી દિવાની


ભુલાયું એટલું બધું જ ભૂલી જવાયું

આજે પાછું મારાથી માત્ર "દિકરી" જ બની જવાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Children