STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

ધનથી ગરીબ દિલથી અમીર

ધનથી ગરીબ દિલથી અમીર

1 min
159

એક હતો ગરીબ,

પણ દિલથી અમીર,

ઓઢી એને સંતોષની ચાદર,


લાલચનાં પવનથી બચવા,

ભાગ્ય દેવતા પણ ખુશ થયા એના પર,


આપી દીધો એને કુબેરનો ખજાનો,

આવ્યો એના જીવનમાં વળાંક,


લાગી કરોડની લોટરી,

નહોતું રહેવા ઝૂંપડું,


આકાશની છત અને ધરતીનું પાથરણું હતું,

ઉપર તારાનું અજવાળું હતું,


ઘરનું ઘર મળ્યું,

એનું કર્મ ફળ્યું,


ભાગ્ય એના તરફ ઢળ્યું,

માગેલું સઘળું મળ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama