ધીમે ધીમે..!!
ધીમે ધીમે..!!
મને છળતાં રહ્યાં એ એવી રીતે..
ખ્વાબ સરતુ હોય જાણે ધીમે ધીમે..!!
છે ચકચુર નથી સહેજ ખ્યાલ..
વહી રહ્યા જાણે જામ ધીમે ધીમે..!!
હશે ખ્યાલ કે પરવાહ નથી કરતા..
ખુદથી ભાગી રહ્યા છે ધીમે ધીમે..!!
સરળ ક્યાં હતું હવે લાગી રહ્યું છે..!!
જીવી રહ્યા છે એકલાજ ધીમે ધીમે..!!
ખુંપી રહી છે જાણે ઉંડા કળણ માં..
ખટકી રહ્યું છે આંખ માં ધીમે ધીમે..!!
