STORYMIRROR

Shaimee Oza

Romance

2  

Shaimee Oza

Romance

ધડકન

ધડકન

1 min
1.1K



ધડકન બોલને શું ભુલી ગઈ તું,

એક નામ "લબ્સ"ને જાનથી પ્યારું


વાતો ઘણી છે ઊર્મીઓનો સમંદર દિલમાં,

હે ધડકન મારા વાલાનું નામ તું શાને ચુકી ગઈ,


હું દિવાની મારા વાલાની, પ્રાણ એને નામ કરી બેઠી, ધડકન લબ્સનો તને સવાલ છે,તે શુ ખોયું?


સપનાં હતા કોઈને પામવાના પ્રેમમાં ડુબવાના,

મજબુરીનું નામ આપી ધડકન તું તારા શ્વાસને વિસરી ગઈ!


તારો પ્રિયનું જરા સરનામું તો જણાવ,

આ ઘાયલ લબ્સનો આરોપ છે તેને,

સપનાંમાં આવી શાને છેડે મુજને,

ધડકનમાં વસી શાને સતાવે,

દિલ ચોરી લબ્સ ને કઠોર બનાવી,

ધડકનને "અનામ" કરી શાને ગયો,

તારા પ્રેમબાણથી ઘાયલ કરી લુચ્ચા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance