Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

ધડકન

ધડકન

1 min
446


મારાં દિલની ધડકન, બસ તમે છો,

હું માનું છું કે જીવન, બસ તમે છો,


તકલીફ કોઈ વાતની રહી નથી હવે,

મારી આંખોનું રતન, બસ તમે છો,


હવે આ જગતમાં રણ વધ્યું નથી,

કારણ એ કે ચમન, બસ તમે છો,


હું માની બેઠો છું એક તવંગર મને,

મેં કમાયું છે જે ધન, બસ તમે છો,


જેને જોયા બાદ જોતો જ રહું છું,

મને ગમેલું એ વદન, બસ તમે છો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance