Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Kothari

Tragedy

3  

Nayana Kothari

Tragedy

ધ ક્રુઅલ મધર

ધ ક્રુઅલ મધર

1 min
156


તારી વ્યાખ્યા ને તું વસવા દે

તુજને પૂછ તું જ સવાલ

કેમ ! આવું રૂપ ધર્યું તે વિકરાળ

અરે ! તારી જ છબી મિટાવવા કાજ

કેમ ઊભી થઈ તું ક્રુર નાર

તારા વંશનું બીજ ફણગાવવા દે

વ્હાલના દરિયાને વહેવા દે

તારી સંવેદનાઓને મહેકવા દે

તારા રૂપને ફરીથી ચહેકવા દે

હે આર્યપુત્રી સાવધાન !

ખુદથી તું ખુદને ન મીટાવી

બની જાગૃત ભૃણહત્યા અટકાવ

તારે આંગણિયે તુલસી ક્યારો રોપાવ.

કુમળા ફૂલને ન મુરઝાવ

ગર્ભના એ ફૂલને ન સૂકાવ

તેને પણ આ જગતમાં આવકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy