STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

દેશપ્રેમ

દેશપ્રેમ

1 min
650

શેર લોહી વધે વીર જવાનોના દેશપ્રેમથી,

ઉભરાઈ આવે છે દેશપ્રેમ શહીદોના શહાદતથી,


ખાલિપાનો ભાર લાગે વીર જવાનોના પરિવારને,

દેશની સેવા માટે મોકલ્યા નીજ સંતાનોને,


સાધુતાને અને વીર જવાનોને યાદ કરશે આ દેશ,

તમારી વીર ગાથાઓ કાવ્યો ગઝલમાં વાંચશે આ દેશ,


બોધ અમથો કોઇ આપે તો કદી ગમતો નથી,

પણ દેશપ્રેમ માટે તો કોઈ બે મત થાતા નથી, 


જ્યારે દેશ માટે ન્યોછાવર થવાનો ભાવ છૂટે, 

ત્યારે જ સાચો દિલથી દેશપ્રેમનો ભાવ છૂટે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational