Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Fantasy

4.0  

amita shukla

Fantasy

દેહરૂપી પિંજર

દેહરૂપી પિંજર

1 min
90

દેહરૂપી પિંજરમાં, આત્મા કેદ,

શું નીરોગ્યું તમે, ઉદાસ કેમ ?

કોને કહે વ્યથા, આત્મા દિલની,

નિજાનંદ ના મળે, ચાહવા છતાં !

આધ્યાત્મિકતા, જરૂર છે જેની,

દૂર દૂર વસે, નજદીક ના આવે કદી !

મનની અંદર ફફડાટ કરતું પક્ષી,

વિચારોની પાંખોથી ક્યાં જાય ઊડી ?

સંકુચિતતાની બેડીઓ પહેરી વિચારોમાં,

વગર કપાયેલ પાંખો, ઊડી નાં શકે કદી !

આત્માને, દેહનું પિંજર વસમું વસમું લાગે,

શ્વાસની ગણતરીની પૂર્ણતામાં, કેદખાનેથી ભાગે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy